Other Activities

કોરોના વેક્સિન ના સૂત્ર અને સુત્રધારો

“अगर भारत को बनाना चाहते हो एक मजबूत नेशन”

“तब तुरंत कराओ अपने परिवार का वैक्सिनेशन

‘रसी लगाओ, सीर बचाओ’

 

‘રસી ની આપી પરીક્ષા તમે 

લઈ ને જાઓ જીવન નું પરિણામ’

1……

‘જો કોરોનાથી ગયા છો ત્રાસી..’

‘તો પહેલી તકે મૂકવો રસી…’

 

2…..

‘કોરોનાની આત્મા છે પ્યાસી…’ 

‘વેળા સર મૂકાવો રસી..’

 

3….

“પરિવારના દોરને રાખો કસી… “

“પહેલી તકે મૂકાવો રસી… “

 

4…

“રાખો પરિવાર ને મજબૂત… “

“રસી છે આધારભૂત” 

 

5…..

“કોરોનાનું ના થવું હોય ભક્ષણ…”

“રસી આપશે રક્ષણ…”

 

6…..

“કોરોના કાળનું ફરે છે ચક્ર…” 

“વેક્સિન છે પરિવારનું સુરક્ષા ચક્ર..”

 

7….

“હવે કોરોના બન્યો છે બેફામ…. “

“હોસ્પિટલ અને સ્મશાનમાં છે ચક્કાજામ”

“કરીશું કોરોનાનું કામ તમામ વેક્સિન છે તો હૈયે છે હામ”

 

8….

“પરિવાર ની જોજો ના તૂટે કડી.. “

“વેક્સિન ના ચૂકશો કદી.. ”

“टीका सम्मान का,”

“टीका सुरक्षा का” 

“आज ही टीका लगवाएं।”

“વધી જશે જીવનમા મોજ…”

“જો મૂકાવશો રસીનો ડોઝ…”

“હમણાજ મૂકવો કોરોના ની રસી….”

“કેમ ભાઈ થોડા સમય પછી….????”

૧:-

રસિયા રસી ના થાઓ… 

કહો કોરોના ને જાઓ… 

 

૨:-

વાહ વાહ ટીકા ઉત્સવ ની

હાય હાય કોરોના ની

 

૩:-

ટિકા ની ટીકા કર્યા વગર, લગાવો ટિકા…. 

રસી ના બાણ વાગશે કોરોના ને તીખા…..

૧:- 

“વિચારવાનું નથી કોઇ કારણ..”

“આજે જ કરાવો રસીકરણ..”

 

૨:-

“વેક્સિન ને હા..”

“ને કોરોના ને ના.. “

 

૩:-

“પહેલા મુકાવો કોરોનાની રસી…”

“બીજુ સઘળું કામ પછી…”

 

૪:-

“કોરોના છે વૈશ્વિક મહામારી”

“લઇ શકે છે જાન તમારી…”

“બચવા એક જ શ્રેષ્ઠ ઉપાય..” 

“રસીકરણ તરત જ કરાય…”